કેટલાક વૈશ્વિક સ્થળોના નવીનતમ અપડેટ્સ અને વિશિષ્ટ માહિતી શેર કરવા માટે “ઇન્વેસ્ટર ઇમિગ્રેશન પ્રોગ્રામ” સેમિનારનું ખાસ આયોજન
અમદાવાદ / જયકુમાર સંત સંવાદદાતા : ઝુમીટ કેપિટલ દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવ્યું હતું કે જાણીતા ઉદ્યોગોના ભાગીદારીમાં, 22મી જાન્યુઆરી, 2022ના રોજ અમદાવાદની હોટેલ નોવોટેલ ખાતે...

